જેમ એકાંતના વિરહમાં હણાઇ!

ઇચ્છાઓની અનારકલી સમાધાનની દીવારમાં ચણાઈ! લાગણીયો સલીમની જેમ એકાંતના વિરહમાં હણાઇ!
Read More

ઈ મુલક કાઠીયાવાડ

જેના કરડો રતુમ્બલ ચેહરા કસુંબલ રાતી આંખ રણમાં કરે પડકાર ને દુશ્મન ફફડે ઈ મુલક કાઠીયાવાડ
Read More

હું લાગણીઓનું ચોમાસુ બનીને આવીશ

ક્યારેક તમારા શમણામાં આવીશ તો ક્યારેક તમારી યાદોમાં આવીશ કયારેક પોકારજો મને દિલથી હું લાગણીઓનું ચોમાસુ બનીને આવીશ
Read More
💕

💕

🙏ચોઘડિયા જોઈને કોઈ કામ નહીં કરોતો ચાલશે.. પણ કોઈ મજબૂર નો ચહેરા જોઈ એનુ કામ કરી દેજો..😨😭😰 તમારા ચોધડીયા આપો આપ સુધરી જશે.....💕
Read More