પ્રેમના નામે હું માણસ મુશળધાર છું,

પ્રેમના નામે હું માણસ મુશળધાર છું,
સાવ ખાલી છે ખીસા પણ માણસ દિલદાર છું,
આંખમાં આંખ નાખી ન દેખો મને,
થઈ જશે પ્રેમ હું બહુ અસરદાર છું. 💕
Previous
Next Post »